Key meeting held with IBM Team member with Nilesh Toliya

Key meetings held with  the IBM team and Nilesh Toliya

Key meetings held with the IBM team and Nilesh Toliya

અગત્યની મીટીંગમાં ભાગ લેતા આઈ.બી.એમ.ટીમના અધિકારીઓ સાથે નીલેશ ટોલિયા :

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા અનોખા એવા “હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર” ના કાર્યને વધુ વિસ્તરણ કરવા માટે આવેલા કીથ મેકેન્ઝી (કેનેડા), પીટર સ્ચ્નીત્ઝ્લાર (જર્મની) અને એમિલી ગોલ્દ્સટીન (અમેરિકા) સાથે ની બેઠકમાં નિલેશ ટોલિયા એ ટીમના સદસ્યો સાથે લમ્બાણપુર્વકની   ચર્ચા બાદ ઘણા ઉપયોગી સૂચનો કરેલા હતા. અને ટીમના સદસ્યોને પછાત વિસ્તારના બાળકોના વિકાસમાં રસ લેવા માટે અભિનંદન પાઠવેલા.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃત્તિ વિષે વધુ જાણવા માટે અમારી વેબસાઈટ ની  મુલાકાત લઇ શકો છો અથવા દર મહીને પ્રસિદ્ધ થતું ન્યુઝલેટર મેળવવા અહી ક્લિક કરી શકો છો. અથવા  ફેસબુક ઉપર લાઇક કરીને પ્રોત્શાહિત કરી શકો છો.

 Key meetings held with Chaitanya, the IBM team and Nilesh Toliya (Leading Builder)and Advisory Chairperson of CCT.

On September 2nd, the IBM team working with Chaitanya on our new strategic growth plan met with Nilesh Toliya head of  Standard Buildcon. One of the leading building contractor firms in Jamnager and head of advisory chairperson of CCT.

Nilesh Toliya has been a strong supporterr of Chaitanya Trust and is heart-felt in his support of the organization. He had a number of good suggestions for the Chaitanya team that will be used in our expansion processes of the Happy Childrens Center program.

Watch for more news and upcoming events related to this by visiting our new website click here and subscribing to our newsletter pl click here. To visit our facebook page pl. click here.

It’s an exciting time at Chaitanya and we are working hard to make people aware of the great work being done by Chaitanya so they have an opportunity to join in and helping improve the lives of others.”